ખેતીવાડી કેન્દ્ર સામે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિને ઇજા અને એક મહિલાનું મોત નીપજ્યું. - At This Time

ખેતીવાડી કેન્દ્ર સામે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિને ઇજા અને એક મહિલાનું મોત નીપજ્યું.


ખેતીવાડી કેન્દ્ર સામે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં 1 વ્યક્તિને ઇજા અને એક મહિલાનું મોત નીપજ્યું.

લીંબડી તાલુકાના બોરણા ગામે રહેતા દિલવારભાઈ અલાઉદ્દીનભાઈ મુલતાની તારીખ 26/01/2024ના રોજ સવારમાં 10:30 કલાકે બોરણાથી ધંધુકા લગ્નમાં જવા નીકળ્યા હતા તે સમયે દિલવારભાઈનો ફોનમાં નાનાભાઈ સિરાજભાઈનો ફોન આવ્યો કે તમે લગ્નમાં ન જતા RMS હોસ્પિટલ ખાતે આવજો. દીકરીનું તથા જમાઈનું એક્સીડેન્ટ થયેલ છે.

ધંધુકા ખેતીવાડી સંશોધન કેન્દ્ર ખાતે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં 1વ્યક્તિને ઇજા અને 1 મહિલાનું મોત નીપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોરણા ગામે રહેતા દિલાવરભાઈ અલાઉદ્દીન મુલતાની તારીખ 26/01/2024ના રોજ સવારમાં 10:30 કલાકે બોરણાથી ધંધુકા લગ્નમાં જવા માત્ર નીકળ્યા હતા. તે સમયે તેમના નાના ભાઈ સિરાજનો કોલ આવ્યો હતો ને જણાવ્યું હતું કે તમે RMS હોસ્પિટલ ખાતે આવજો તે એક્સીડેન્ટમાં તેમની દીકરીનું મોત નીપજ્યું હતું. એક સિલ્વર કલરની ગાડીના ચાલકે પોતાની ફોરવહીલર ગાડી પૂરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી પોતાની રોન્ગ સાઈડમાં આવી મો સાઇકલ નંબર GJ13AP5104ની સાથે અકસ્માત કરી નાશી છૂટ્યો હતો તેના વિરુદ્ધમાં ધંધુકા પોલીસ મંથકમાં ધોરણસરતપાસ હાથ ધરાઈ હતી.

રીપોર્ટર સી કે બારડ


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.