જિલ્લાના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા કલેક્ટરને આવેદન
જિલ્લાના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ કલેક્ટરને આવેદન આપી રાજ્ય વ્યાપી આંદોલનની કરી શરૂઆતભારતીય મજદૂર સંઘના નેજા હેઠળમોટી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો કલેકટર કચેરી પહોંચે કર્યા સૂત્રોચ્ચાર,ઉગ્ર આક્રોશ સાથે સુત્રોચ્ચાર કરી પડતર માંગણીઓનો અંત લાવવા કરી રજૂઆત,છેલ્લા 6 મહિનાથી બાકી બીલો ન ચૂકવાયા હોય જે ચૂકવણી કરવા સહિતની અનેક પડતર માંગણીઓ સંતોષવા રજૂઆત રાજ્ય વ્યાપી આંદોલનની શરૂઆત સાથે આગામી દિવસોમાં માંગણીઓ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી,100 થી વધારે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો તેમજ જિલ્લા અને પ્રદેશ ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો રહ્યા હાજર,આગામી દિવસોમાં રાજ્યના કર્મચારીઓ એકત્ર થઇ આંદોલન ગાંધીનગર સુધી પહોંચાડવા ચીમકી ઉચ્ચારી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.