માનવ અધિકાર દિવસ નિમિત્તે જસદણ શહેર અને તાલુકા ની સનાતન સંસ્કૃતિ ના સ્વયંસેવકો દ્વારા મૌન રેલી યોજાઈ
(રિપોર્ટ વિજય ચૌહાણ)
માનવ અધિકાર દિવસ નિમિત્તે જસદણ શહેર અને તાલુકા ની સનાતન સંસ્કૃતિ ના સ્વયંસેવકોએ ડી.એસ.વી.કે હાઈસ્કૂલ થી કલેકટર કચેરી સુધી મૌન રોલી યોજી. જેનો મુખ્ય ઉદેશ્ય બાંગ્લાદેશમાં માઈનોરીટી હિન્દુઓ ઉપર જે અત્યાચારો થાય છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરવા અને ભારત દેશમાં જે મુસ્લિમ ભાઈઓ રહે છે તેની સાથે રહી અને ત્યાંનો હિન્દુ સલામત રહે તો જ અહીંયા ભાઈચારાની ભાવના બની રહેશે તેઓ મેસેજ જસદણના સનાતન ધર્મપ્રેમી સ્વયંસેવકોએ આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.