વડનગર આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ લધુત્તમ વેતન તથા અન્ય પ્રશ્નો માટે હડતાળ - At This Time

વડનગર આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ લધુત્તમ વેતન તથા અન્ય પ્રશ્નો માટે હડતાળ


વડનગર ખાતે આંગડીયા કાર્યકર અને તેડાગર મહિલાઓ ના પ્રશ્નો નુ નિરાકરણ કયારે આવશે તે જોવા નું રહ્યું

વડનગર ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ ને છેલ્લા કેટલાય સમયથી હડતાળ પર ઉતરી ગયા છે. પરંતુ સરકાર સાંભળશે કે શું તે જોવાનું રહ્યું (૧)આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ ને લધુત્તમ વેતન તેમની નોકરી નો સમય સવારે ૯.થી બપોર ૩. વાગ્યા સુધી તે સમય માં ફેરફાર કરી ને ૧૦:૦૦ વાગ્યા થી ૩:૦૦ વાગ્યા સુધી રાખે તેવો નિર્ણય લેવા માટે ની માંગ અને (૨)આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ સમય મર્યાદા રહી ને જેતે માહિતી માંગવી નોકરી પર થી ધરે જવા નીકળી ત્યારે કોઈ પણ માહિતી માંગવી નહીં કે ચોપડા ના મંગાવા અને ફોન દ્વારા પણ સંપર્ક ના કરી શકાય તેનો સમય મર્યાદા હોવો જોઇએ અને (૩)કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ સંખ્યા બતાવવામાં ઉપયોગ ના કરે
(૪) જિલ્લા પંચાયત મહેસાણા સંચાલિત દ્વારા આંગડીયા કાર્યકર અને તેડાગર મહિલાઓ પ્રશ્નો નું નિકારણ ની જગ્યાએ છુટા કરવા ની ધમકી પણ આપે છે. અને સેનેટરી પેડ ની સરકારી ગ્રાન્ટ આવેલું હોવા છતાં આંગણવાડી કિશોર સુધી પહોંચી નથી સોમવાર ના દિવસે આંગડીયા કાર્યકર તથા તેડાગર મહિલાઓ જે આંગડીયા કાર્યકર ને મોબાઈલ આપેલા હતા તે પરત આપી ને પોતાના હક માટે સરકાર ને આંખે કાને સાંભળી શકે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા સરકાર મહિલાઓ માટે નારી શક્તિ જેવા કાર્યક્રમો કરે છે અને હમણાં ના ભૂલ તો હોવ કે મોદી સરકાર સંસદ માં મહિલાઓ માટે ચૂંટણી થી લઈને સરકારી અને પ્રાઇવેટ લિમિટેડ કંપની નોકરી માં અગ્રેતા પ્રાધાન્ય આપ્યું હતું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન માં આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ ને જ ન્યાય ના મળતો હોય તો વિશ્વ મહિલા દિન ઉજવણી શું કામ ની ભારતીય સંસ્કૃતિ ‌મોટી મોટી વાતો ટીવી ચેનલ પર સોશિયલ મીડિયા તથા મડિયા મન કી બાત મહિલા દિન દિવસે ખૂબ વાતો કરે છે.
પરંતુ આંગડીયા કાર્યકર અને તેડાગર મહિલાઓ લધુત્તમ વેતન તથા કેટલાય પ્રશ્નો માટે સરકાર સાંભળે તો સારું નહીંતર કહેવત છે કે સ્ત્રી જ્યારે નારાજ થયા ત્યારે કંઈક પ્રકૃતિ નારાજ થયા એટલે કંઈક નવું થાય જ્યાં જ્યાં નારી શક્તિ ની આરાધના પૂજન થાય ત્યાં દેવતાઓનો વાસ રહે છે . પરંતુ નારીશક્તિ નારાજગી વ્યક્ત કરી રહી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.