લોન અપાવવાની લાલચો આપી દલાલીઆઓ ધોળી લૂંટ ચલાવે છે - At This Time

લોન અપાવવાની લાલચો આપી દલાલીઆઓ ધોળી લૂંટ ચલાવે છે


લોન અપાવવાની લાલચો આપી દલાલીઆઓ ધોળી લૂંટ ચલાવે છેહમણાં વિસાવદરનો એક બૂચમાર યુવાન લાખોનું ફૂલેકું ફેરવી ગયો ત્યારે એમ કહેવામાં આવે છે કે કેટલાય લોકોને લોન આપવાની લાલચ આપી અને ઓનલાઇન અરજી કરાવી અને લોન પાસ થઈ જશે.આટલા એડવાન્સ ભરી દો એમ કહી રફૂચક્કર થઈ જાય છે.એમ કહેવાય છે કે આવા કેટલાય બેંકોના બિન અધિકૃત દલાલીઆઓ બની વિસ્તારમાં આંટા ફેરા મારી અને જરૂરિયાત મંદોને પોતાના જાસામા ફસાવી રહ્યા છે.અને ગાય ભેંસ જેવા પ્રાણીઓ ઉપર લોન લેવડાવી અને પછી લોન ન ભરો તો ચાલે આવી લોભામણી ઓફર આપી અને પ્રજાને છેતરી રહ્યા છે

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.