રાજકોટ શહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની ટ્રાન્ઝીટ વિઝીટ.
રાજકોટ શહેર તા.૮/૩/૨૦૨૫ ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટ્રાન્ઝીટ વિઝીટ માટે આવી પહોંચ્યા, ત્યારે તેમને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મહાનુભાવોએ આવકાર્યા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
