મહીસાગર જિલ્લા પ્રવાસન સ્થળો ને મનમોહક બનાવવા પ્રયાસો - At This Time

મહીસાગર જિલ્લા પ્રવાસન સ્થળો ને મનમોહક બનાવવા પ્રયાસો


મહીસાગર જિલ્લાને મનમોહક બનાવવા જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે રૈયોલી ડાયનાસોર ફોસિલપાર્ક, કલેશ્વરી, કડાણા ડેમસાઇટ, માનગઢ હિલ, સાતકુંડા, મહાકાળી માતા ટેકરી લુણાવાડા, સ્વરૂપ સાગર તળાવ વરધી, ધામોદ વિગેરે સ્થળોનો વિકાસ કરી હરવા ફરવાની પ્રવાસન સર્કિટ ઉભી કરવા પ્રયાસ હાથ ધરાયા છે. સરકારી કચેરી અને આવાસો આસપાસ ગાર્ડનીગ, વોકિંગ ટ્રેક, સાયકલિંગ, રમતગમત માટે વિવિધ અધિકારી ઓ સાથે ચર્ચા કરાઇ હતી.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.