ભરૂચ : એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા તાલુકા સ્તરની શૈક્ષણિક સ્પર્ધાનુ જુના તવરા પ્રા.શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું.
*ભરુચ તાલુકા ની 12 શાળાના કુલ 288 વિધાર્થીઓએ ઉત્સહાપુર્વક ભાગ લિધો.*
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
તા.૨૧/૦૧/૨૦૨૪
કેમેરા મેન : મુકેશ વસાવા, નેત્રંગ
ભરુચ : એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સ્પર્ધાનું પ્રાથમિક શાળા જુના તવરા ખાતે અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 ગામોની 12 શાળાના ૨૮૮ બાળકો અને 3૦ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાના બાળકો માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શૈક્ષણિક સ્પર્ધાનુ શુભારંભ મુખ્ય અથિતિ ભરૂચ જિલ્લા શિક્ષણ ચૈરમેન સંજયસિંહ સિંધા અને જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ, ડેપ્યુ.ટી જિલ્લા શિક્ષણ અધિકારી, DIET ના આચર્ય રેખાબેન, આ.સિ. પ્રો. ડો.બલદાળીયા, હસ્તે કરવામા આવ્યુ. અને વિશેષ અતિથિગણ જિલ્લા શિક્ષણ પ્રમુખ પ્રદિપ્સિંહ રાણા, બી.આર.સી વિરેંદ્રસિંહ સોલંકી તેમજ શાળાના આચર્યો તેમજ શિક્ષકો અને શાળાના બાળકો ઉપસ્થિતિ રહ્યા હ્તા.
વિવિધ સ્પર્ધાઓ અને અલ્ગ અલ્ગ વિષય પર જેમ્કે લેખન સ્પર્ધા, કવ્ય સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા, નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દરેક શાળામાથી પહેલા ક્ર્મ આવેલ વિધર્થિઓ અને વિધર્થિનીઓ ભાગ લિધો જેમા દરેક સ્પર્ધામા 38 વિધર્થીઓ ભાગ લિધો હત્તો..
આ તાલુકા સ્તરે વિજેતા બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર મુખ્ય અથિતિઓ દ્વારા કરવામા આવ્યુ અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. હતા. મૌજ શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જિલ્લા શિક્ષણ ચૈરમેન, ભરુચ અને જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એસ.આર.એફ ફાઉન્ડેશન આવા કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહિત કરે છે અને શૈક્ષણિક કાર્ય કરવામાં મદદ હજુ વધારે જિલ્લાની શાળાઓ પોતના કાર્યમા સમાવેશ કરે જેથી વધારે શાળાઓને લાભ લઇ શકે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.