*છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન* - At This Time

*છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન*


*છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણીના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન*
-------
છોટાઉદેપુર:રવિવાર:- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ૨૦૨૫ સમગ્ર રાજયમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો પર ૯૯ ઉમેદવારો માટેની મતદાન પ્રક્રિયા થઈ રહી છે. આ મતદાન પ્રક્રિયાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાર્ગી જૈન દ્વારા મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. મતદાન મથકો પર ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પાસે મતદાનની માહિતી મેળવી હતી.
અલ્લારખા પઠાણ નસવાડી


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image