વાવ વિધાનસભાના ત્રણેય તાલુકાના રબારી સમાજનું ભાજપને સમર્થન.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન નો એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે આજે વાવ તાલુકાના ભાટવર ગામે આજે મતદાનના એક દિવસ અગાઉ વાવ, ભાભર, અને સુઈગામ એમ ત્રણેય તાલુકાના રબારી સમાજ એકત્રિત થઈ ને વાવ વિધાનસભા ની પેટા ચુંટણીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ને સમર્થન જાહેર કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી ને બહોળી લીડ થી જીતાડવા આહ્વાન કર્યું હતું તેમજ ગોવાભાઈ રબારીએ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પર આકરા પ્રહારો કર્યા હતા.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.