સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ માટે ‘સુશાસન વર્કશોપ યોજાયો
( હર્ષદ ચૌહાણ દ્વારા)
વર્કશોપ દરમિયાન ડે. કમિશનરો દ્વારા સુશાસનના સાચા અર્થ વિશે વિગતવાર સમજ આપવામાં આવી. વર્કશોપમાં અધિકારીઓને તેમના દૈનિક કાર્યક્ષેત્રમાં સુશાસનના સિદ્ધાંતોને અમલમાં મૂકવા અને નાગરિકોને વધુ સારા અનુભવ પ્રદાન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.