શહેરમાં રોગચાળો બેકાબૂ, તાવમાં પટકાયેલા વધુ એક યુવાનનું મોત - At This Time

શહેરમાં રોગચાળો બેકાબૂ, તાવમાં પટકાયેલા વધુ એક યુવાનનું મોત


રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો બેકાબૂ બન્યો હોય તેમ અગાઉ પણ તાવની બીમારીમાં લોકોનાં મોત થયા છે. ત્યારે વધુ એક યુવાનને તાવની બીમારી ભરખી ગઇ છે. અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા યુવકનું તાવની બીમારીથી મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image