બોટાદ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી. - At This Time

બોટાદ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી.


બોટાદ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી.

રાજ્યના ગૃહ મંત્રીની સૂચના મુજબ તમામ જિલ્લાઓમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું ફરજિયાત પણ રહેશે તેવા નિર્દેશ સાથે સ્પીડગન થી વાહનોની ઝડપ ની ચકાસણી કરવી તથા ઓવર સ્પીડ હોય તો નિયમ મુજબ મેમો દંડ ફટકારવો સાથે લાયસન્સની ચકાસણી બ્લુ ફિલ્મ વાળા વાહનોનાં કાચ પરથી બ્લુ ફિલ્મ દૂર કરવી, જેવી કડક હાથે કામગીરી બોટાદ જિલ્લામાં શરૂ થઈ ચૂકી છે જ્યારે બેફામ વાહનો ચલાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.