સિહોર શહેર કોળી સમાજનું ઉમદા કાર્ય માતા પિતા વગરના વિદ્યાર્થીઓને વિના મળ્યે ફલસ્કેપ ચોપડા વિતરણ કરાયું - At This Time

સિહોર શહેર કોળી સમાજનું ઉમદા કાર્ય માતા પિતા વગરના વિદ્યાર્થીઓને વિના મળ્યે ફલસ્કેપ ચોપડા વિતરણ કરાયું


શિહોર શહેર તથા તાલુકા કોળી
સમાજ દ્વારા કોળી સમાજની
જ્ઞાતિની વાડીમાં માતા તથા પિતા
વગરના બાળકોને વિનામૂલ્યે ફૂલ
સ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં
આવ્યું આ કાર્યક્રમમાં શહેરના પ્રમુખ
નટુભાઈ મકવાણા, તાલુકા પ્રમુખ
ઘનશ્યામભાઈ રાઠોડ, શહેર મહિલા
પ્રમુખ ઇલાબેન ચૌહાણ,યુવા પ્રમુખ
જયદીપભાઇ વાઘેલા,સિહોર તાલુકા
કોળી સમાજ મહિલા પ્રમુખ ઉષાબેન
રાઠોડ, કોળી સમાજના આગેવાન
ઉમેશભાઈ મકવાણા, અશોકભાઈ
મામસી, દિલીપભાઈ રાઠોડ,
સુનિલભાઈ ચાવડા,શૈલેષભાઈ
ખસિયા, મહિલા આગેવાન
મંજુલાબેન રાઠોડ, પ્રેમજીભાઈ રાઠોડ,
રાઠોડ ભાઈ વાવડી,ભુતિયા ગામના
સરપંચ, અનિલભાઈ મકવાણા
શહેર તથા તાલુકામાંથી તમામ
વિદ્યાર્થીઓ ભાઈઓ-બહેનો
માતાઓ વડીલો ખૂબ મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.