Cyber Security Guidance
વધતા જતા સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ ને ધ્યાન માં રાખી આજ નાં મોબાઈલ યુઝર ને ચેતી જવું જોઈએ કે થર્ડ પાર્ટી એપ્લિકેશન જેવી કે GB WhatsApp તેના અમુક વર્ઝન હજુ પણ છે તેનો ઉપોયોગ કરવાનું ટાળો.
અને WhatsApp માં ફરતાં અમુક એવા મેસેજ ફ્રી રિચાર્જ અને ગીફ્ટ વગેરે ને ક્યારે ખોલવું નહિ અજાણી લિંક ને ક્યારે ટચ કરશો નહિ નહીંતો ક્યાં થી ક્યાં ફોન હેક થય શકે છે. હેકર્સ તમારા ફોન નાં કેમેરા અને વ્યક્તિગત ફાઈલો જોઈ શકે છે
તેમજ આજ કાલ ચાલી રહ્યું થર્ડ પાર્ટી એપ્લિકેશન માં કલર ટ્રેડિંગ તેમજ Trending પૈસા કમાવાની લાલચ માં હાથ ધોઈ બેસ સો કોઈ પણ સોશિયલ મીડિયા દ્વારા અમાન્ય લિંક કે મેસેજ આવે તો તેને અવગણો Instagram જેવી એપ્લિકેશન નાં વધારાના ફીચર નાં લીધે Pro Instagram જેવી અમાન્ય એપ્લિકેશન નો ઉપયોગ કરવાનું ટાળો .
વગર કામ નાં Notification ને પણ ટાળો .
Google Chrome જેવા બ્રાઉઝર માં કોઈ વેબ ખોલતી વખતે બધી પરવાનગીઓ આપતી વખતે ખાસ ધ્યાન આપો.
ફોન વાપરતી વખતે કોઈ પણ સાયબર ક્રાઇમ નો ભય લાગે તો નજીક ની સાયબર ક્રાઇમ બ્રાન્ચ કે Official website પર અરજી આપો કે હેલ્પલાઇન માં ફોન કરી જાણ કરો.
Reported by. Mr Sarjit Damor
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.