ધોલેરા તાલુકાના કાસિન્દ્રા પ્રાથમિક શાળા ના શિક્ષિકા દીપિકાબેન ને “ચાણક્ય એવોર્ડ” એનાયત કરાયો.
ધોલેરા તાલુકાના કાસિન્દ્રા પ્રાથમિક શાળા ના શિક્ષિકા દીપિકાબેન ને "ચાણક્ય એવોર્ડ" એનાયત કરાયો.
અમદાવાદ જીલ્લા ના ધોલેરા તાલુકાના કાસિન્દ્રા પ્રાથમિક શાળા ના શિક્ષિકા દીપિકાબેન ને "ચાણક્ય એવોર્ડ" આપણા પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એનાયત કરાયો.
પ્રાથમિક શિક્ષણ સંઘ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ સયુંકત ઉપક્રમે આયોજિત FIT INDIA અંતર્ગત શિક્ષક કલ્યાણ નિધિ મહોત્સવ અને ચાણક્ય પારિતોષિકમાં પ્રાથમિક શિક્ષણ સંઘ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અમદાવાદ સયુંકત ઉપક્રમે આયોજિત FIT INDIA અંતર્ગત શિક્ષક કલ્યાણ નિધિ મહોત્સવ અને ચાણક્ય પારિતોષિક કાર્યક્રમ યોજવામાં યોજાયો. ધોલેરા તાલુકાનું કમિયાળા ગામમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના 9 તાલુકાએ રમતોત્સવમાં વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને જેમાં ધોલેરા તાલુકાના કાસિન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેનશ્રી દીપિકાબેન દિનેશભાઈ વણકર ને ધોરણ 6 થી 8માં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે "ચાણક્ય એવોર્ડ" એનાયત કરવામાં આપણા પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તેમજ અમદાવાદ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબશ્રી દિગ્પાલસિંહ ચુડાસમા સાહેબશ્રીના હસ્તે કાસિન્દ્રા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેનશ્રી દીપિકાબેન દિનેશભાઈ વણકર ને ધોરણ 6 થી 8માં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે "ચાણક્ય એવોર્ડ" એનાયત કરવામાં આવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.