બોટાદના શ્રી દિગમ્બર જૈન મંદિર દ્વારા વિધાર્થીઓને વિના મુલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી - At This Time

બોટાદના શ્રી દિગમ્બર જૈન મંદિર દ્વારા વિધાર્થીઓને વિના મુલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
પરમ ઉપકારી પૂજય કહાન ગુરુદેવ ને નાના બાળકો અત્તી વ્હાલા હતા પૂજય ગુરુદેવુશ્રી સોનગઢ માં બાળકો ને ભાગ-નોટ-પેન્સિલ વિગેર આપતા હતા તેમના પ્રેરણા આશીષ થી "સ્કુલ ચલે હમ" પ્રોજેકટ અંતર્ગત શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ મધ્યે તા:-29-6-2024 ને શનીવાર ના રોજ સવારે:-10-વાગે બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમીતી સંચાલીત સરકારી શાળા ઝવેરચંદ મેઘાણી પ્રા.શાળા નં-16 પરામાં નદિ કિનારે તથા શ્રી સ્વામીનારાયણ પ્રા.શાળા નં-9-રાંગળી શેરી ના કુલ 200-વિધાર્થી ઓને 1008-ફુલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવેલ ધોરણ-3 થી ધોરણ-7 સુધી દરેક વિધાર્થીઓને સ્ટાન્ડર વાઈઝ વિષય પ્રમાણે દાતાશ્રી KJ જ્વેલર્સ કલ્પેશભાઈ સોની તથા રણજીતભાઈ બહાદુરભાઈ વાળા ના આર્થીક સહયોગ થી નોટબુક વિતરણ કરેલ. જાયન્ટસ ગ્રુપ ઓફ સાહેલી બોટાદ તરફથી પેન્સિલ,સાપનર,ચેક રબ્બર ની કિટ આપેલ તથા અંતમાં દરેક બાળકો ને ભાવીનભાઈ શશીકાંતભાઈ કોઠારી તરપથી બિસ્કિટ પેકેટ, ચોકલેટ કેક પણ આપેલ બાળકો ખુબ પ્રશનચિત્ત હતા અને દરેક બાળ ભગવાન માં આનંદ આનંદ છવાઈ ગયેલો.. સપૂર્ણ કાયઁક્રમ શ્રી દિગમ્બર જિન મંદિરે યોજાયેલો ક્રાયઁક્મને સફળ બનાવવા ભગવતી મહિલા મંડળ-બોટાદ તથા પ્રિન્સીપાલ ગાબાહી સાહેબ તથા મહેશભાઈ પટેલ અને તમામ શિક્ષકો એ જહેમત ઉઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.