લાકડી વડે મારમારી ગાડીને નુકસાન કરતા છ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ - At This Time

લાકડી વડે મારમારી ગાડીને નુકસાન કરતા છ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ


લાકડી વડે મારમારી ગાડીને નુકસાન કરતા છ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ

બોટાદ જિલ્લાના તાજપર ગામના યુવાનને ફોનમાં ગાળો આપી લાકડી વડે મારમારી ગાડીને નુકસાન કરતા ત્રણ અજાણ્યા સહિત છ શખ્સો વિરુદ્ધ બોટાદ ગ્રામબોટાદજિલ્લાના તાજપર ગામે રહેતા સામતભાઈ ધનાભાઈ રાઠોડએ બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સુરેશ પરમાર,ડાયા હીરાભાઈ પરમાર,સંજય સુરેશભાઈ પરમાર અને ત્રણ અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image