દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના
હદય મારૂ છે માળીયા હાટીના તરફ થી તહેવારો ના વધામણા
તહેવાર આવે ખુશી લાવે પરંતુ આપણી ખુશી બીજા માટે દુઃખ ના બને એનું પુરે પૂરું ધ્યાન રાખીએ , ખુશી વહેચશો એટલી બેગણી થઈ પાછી આવશે સહુ સ્નેહી જનોને નવાવર્ષના નૂતન વર્ષાભિનંદન
લી
રાજેશભાઇ ચુડાસમા
સાંસદ જુનાગઢ , ગીર સોમનાથ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.