આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ સર તેમજ પી.એચ.સી. આધોઈ ના મેડિકલ ઓફિસર ડો. અનિષાબેન ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી. આધોઈ માં પીઅર એજ્યુકેટર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.
👉જેમાં મેડિકલ ઓફિસર ડો. અનિષાબેન, એડ઼ોલેશન હેલ્થ કાઉન્સેલર કિરેન પાતર, પી.એચ. સી સુપરવાઈઝર સરલાબેન , પીઅર એજ્યુકેટર,તેમજ આશા બેનો હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન, તેમજ પીઅર એજ્યુકેટર કેવા હોવા જોઈએ તેના વિષે વિસ્તૃત માં ચર્ચા કરવા માં આવી હતી. તેમને મુઝવતાં પ્ર્રશ્નો વિષે ચર્ચા કરવા માં આવી હતી.પીઅર એજ્યુકેટર ડાયરી વિષે ચર્ચા કરવા માં આવી હતી.
જેમાં દરેક પીઅર એજ્યુકેટર ને કીટ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યા હતા.
અંત માં નાસ્તો આપી ને કાર્યક્રમ ને પૂર્ણ કરવા માં આવ્યો હતો.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.