વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ 5 ડૉક્ટરો ના રાજીનામા આપતાં ગાયનેક વિભાગ ની આરોગ્ય સેવાઓ ખોરવાઈ
વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ ૫ ડૉક્ટરો ના રાજીનામા આપતાં ગાયનેક વિભાગ આરોગ્ય સેવાઓ ખોરવાઈ
વડનગર સિવિલ હોસ્પિટલ માં એકસાથે 5 ગાયનેક તબીબો નાં રાજીનામું આપતાં ગાયનેક વિભાગમાં સેવા ખોરવાઈ ગ ઈ હતી ગુરૂવાર રાત્રે ગાયનેક વિભાગમાં દર્દી આવું હતું પરંતુ ચાર કલાક ના રઝળપાટ પછી પણ તે દર્દી ને હોસ્પિટલ દાખલ નહીં કરતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. આ મુદ્દે જાણ થાતા હોસ્પિટલ ના ડીન ને જાણ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ માં સૂચના આપી હોવ છતાં પણ દાખલ કરાઈ ન હતી વિશ્વ મહિલા દિવસ ની આગલી રાત્રીએ આવી આવી ધટના બનેલી હતી દર્દી ના સગાંસંબંધીઓ હચમચી ગયા હતા
વડનગર સરકારી હોસ્પિટલ ગાયનેક વિભાગ ની કામગીરી સારી છે પરંતુ આખી આ ટીમ સરકારી કરાર આધારિત હોવાથી એકસાથે ૫ ડૉક્ટર એ રાજીનામું ધરી દીધાં હોવાનું બહાર આવ્યું હતું રાજીનામું આપવા કેટલાક અંગત કારણોસર તથા સરકારી સીસ્ટમ દખલગીરી ને કારણે જે રાજીનામું આપ્યું તે બહાર આવ્યું છે. અને પાછું ૧૧માસ કરાર આધારિત નોકરી હોય તે પૂરી થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે વડનગર ના ડીન ડૉ મનીષ ભાઈ રામાવત ગાંધીનગર સુધી લેખીત માં રજૂઆત કરી હોવા છતાં તંત્ર નધરોળ ની જેમ ઊધે છે. તેમાં નિમણૂંક કરવામાં માટે બહુ વિલંબ કરી છે. જો આમ જોવા જ ઈ તો સરકાર ને પણ પોતે કરાર આધારિત કામગીરી કર વી જોઈએ ???? આ તો આરોગ્ય સેવાઓ છે તેમાં કરાર ના હોઈ શકે કારણ કે કોઈ પણ માનવી ને હોસ્પિટલની જરૂર હોય છે તો ડૉક્ટર ને કરાર આધારિત ફરજ ના હોય સરકાર એ તેમને વેતન પણ આપે તેવી જરૂરીયાત છે. જ્યારે જ્યારે વડનગર સિવિલ હોસ્પિટલ ને દર્દી ઓ ને તકલીફ પડે છે ત્યારે ડીન સુપ્રિટેન્ડેન્ટ વગેરે વહીવટી તંત્ર ખડેપગે રહી ને પોતાની ફરજ બજાવતા હોય છે શક્ય હોય તેટલી મદદરૂપ થાય છે પરંતુ. સરકાર મા રજૂઆત કરવા હોવા છતાં સરકારી. તંત્ર ધોર નિદ્રાધીન અવસ્થામાં જાગૃત થાય તેવી અભિલાષા પ્રજાજનો રાખી રહી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.