દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા મકરસક્રાંતિ ના પાવન દિવસે ગાયોને ઘાસપુરા નાખવામાં આવ્યા
દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા મકરસક્રાંતિ નિમિત્તે ગાયોને ઘાસપુરા નાખી પશુઓ પ્રત્યે દાન પુણ્યનો મહિમા બતાવ્યો હતો. દહેગામ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા તેમજ દહેગામ આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ મકવાણા તેમજ કાર્યકરો સાથે મળીને મકરસક્રાંતિના પાવન દિવસે દહેગામ સ્થિત ગાયોને ઘાસપુરા નાખી માનવતા મહેકી ઉઠે તેવું કાર્ય કરવામાં આવેલ છે.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
