વિજાપુર તાલુકામાં ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર ખાતે અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

વિજાપુર તાલુકામાં ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર ખાતે અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો


વિજાપુર
લાડોલ જંત્રાલ રોડ ઉપર જોગણી માતાના મંદિર ખાતે મીટીંગ મળી હતી
ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા બી. સી. આઈ પ્રોજેક્ટ અંતર્ગત વિજાપુર અને વડનગર તાલુકાના 13 ગામોમાંથી 100 ખેડૂતો સાથે વધુ જોખમી જંતુનાશકો થી થતી આડઅસરો અને મીનીમમ PPE માટેનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો થી થતા નુકશાન વિશે ચર્ચા કરવામાં આવી અને ખેડૂતો ના પ્રતિભાવ જાણવામાં આવ્યા.
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.