વડનગર પુરવઠા વિભાગ પેઇન્ટિંગ કામ પૂર્ણ ના થતાં પ્રજાજનો પરેશાન ! - At This Time

વડનગર પુરવઠા વિભાગ પેઇન્ટિંગ કામ પૂર્ણ ના થતાં પ્રજાજનો પરેશાન !


વડનગર પુરવઠા વિભાગ પેઇન્ટિંગ કામ પૂર્ણ ના થતાં પ્રજાજનો પરેશાન

વડનગર પુરવઠા વિભાગ પેઇન્ટિંગ કામ ખૂબ જ પડી રહ્યું છે નાયબ મામલતદાર રેશનકાર્ડ ગુજરાતી નામ સુધારણા અંગ્રેજી નામ સુધારણા તથા આધારકાર્ડ ઉલટ સુલટ નંબર થ ઈ ગયા છે તે પણ કામગીરી ઠપ થઈ ગઈ છે.

વડનગર પુરવઠા વિભાગ માં રેશનકાર્ડ માં નામ સુધારણા તથા અંગ્રેજી નામ સુધારણા કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. તોએ કામ થતું નથી વડનગર પુરવઠા વિભાગ ના નાયબ મામલતદાર કોઈ કામગીરી કરતા નથી લોકો ને નામ સુધારણા તથા એક નામ થી બીજા ના થ ઈ ગયા હોય તેના સુધારણા થતાં નથી અને કેટલાય લોકો ના કામગીરી અટકી ગઈ છે.નાયબ મામલતદાર હજી સુધી લોકો અંગ્રેજી માં નામ ની કોઈ નામ સુધારણા નથી થ ઈ. તો વડનગર પુરવઠા માં ઈ કેવાય સી ના કારણે કોઈ નામ સુધારણા તથા આધારકાર્ડ રેશનકાર્ડ જેવા કોઈ કામ નથી કર્યું અને ઈ કેવાસી કામગીરી કરો પણ તે માં નામ સુધારણા કે અંગ્રેજી નામ સુધારણા માટે પુરવઠા નાયબ મામલતદાર કામ કરતા નથી પ્રજાજનો કહે છે કે પુરવઠા નાયબ મામલતદાર ને પ્રમોશન લેવા નું હોય એટલે કોઈ પણ નામ સુધારણા તથા અંગ્રેજી નામ તથા અનાજ ચાલુ કરવા માટે કોઈ કામગીરી કરતાં નથી લોકો ફોર્મ કામગીરી ૧૫ દિવસ સુધી હજી કામગીરી કરી નથી વડનગર તાલુકા પુરાવઠા વિભાગ ના નાયબ મામલતદાર ની મનમાની ચાલી રહી છે. તો શું વહીવટી તંત્ર આ પુરવઠા વિભાગ ના નાયબ મામલતદાર ને કામગીરી માટે દબાણ કરશે ખરાં????? આ નાયબ મામલતદાર ગ્રામ પંચાયત ના (વી સી )પર ઈ કેવાય સી માટે ખૂબ દબાણ કરે છે. પરંતુ રેશનકાર્ડ તથા આધારકાર્ડ મોબાઈલ નંબર એડ નથી તો શું એડ કરવા માટે કોઈ ગોઠવી કરી આ દૂધ દોઈને કૂતરી ને પાવ જેવો અર્થ છે.
નાયબ મામલતદાર પુરવઠા ધ્વારા ગ્રામ પંચાયત ના ઓપરેટરો ને ekyc ની એન્ટ્રી માટે દબાણ કરે છે હકીકત માં ઓપરેટર મારફત ekyc ની એન્ટ્રી ચાલુ છે પરંતુ મામલતદાર ઓફિસ થી ekyc ની એન્ટ્રીઓ મજુર કરતા નથી અને તેઓને ઓફિસ માં બોલાવે છે જેથી ગ્રામ્ય વિસ્તાર માં ekyc ની એન્ટ્રીઓ બાકી રહી જાય તેવી શક્યતાઓ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.