બરડા સાગર ડેમ થયો છલોછલ - At This Time

બરડા સાગર ડેમ થયો છલોછલ


છેલ્લા બે દિવસ થી પડી રહેલ ભારે વરસાદ ના કારણે અનેક નદી નાળા વોકડા વગેરે પાણી થી છલોછાલ થઈગયા છે જેને લીધે કિયાકને કિયાક ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે ત્યારે બરડા પંથકની જીવાદોરી સમાન બરડા સાગર ડેમ પણ સંપૂર્ણ પણે પાણી થી છલોછલ ભરાઈ ગયો છે જેને પગલે આસપાસ ના ગામો ના ખેડૂતો ને મોટીમાત્રા માં સિંચાઈ નો લાભ લઇ શકશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.