સ્વ.ઘનશ્યામભાઈ રાવલની ચોથી પૂણ્યતિથિ નિમિત્તે સેવાયજ્ઞ યોજાયો - At This Time

સ્વ.ઘનશ્યામભાઈ રાવલની ચોથી પૂણ્યતિથિ નિમિત્તે સેવાયજ્ઞ યોજાયો


સ્વ.ઘનશ્યામભાઈ રાવલની ચોથી પૂણ્યતિથિ નિમિત્તે સેવાયજ્ઞ યોજાયો

બોટાદના દરજી સમાજના ગોર એવા ઘનશ્યામભાઈ રાવલ (ઘડીયાળી)ની વાષીઁક પૂણ્યતિથિ એ તેમના પુત્ર પ્રસિધ્ધ જયોતિષકાર છે.એવા નિલેશ રાવલ દ્વારા પૂજય પિતાની સ્મૃતિ નિમીત્તે લાઈબ્રેરીમાં જરુરીયાત મંદ બાળકોના અંહિયા તદન ફ્રી ટયુશન કલાસીસ ચાલે છે તેવા માનવ મંદિરની જીવંત 100-મુતિઁ-બાળકોને આઈસ્ક્રીમ તથા કેક ખવડાવીને બાળ ગોપાલના મન મોહી લીધેલા અને દરેક બાળ ભગવાન ને પેન પણ ભેટમાં આપેલ આ સુંદર સેવાના કાયઁમાં કોરોના વોરીયઁસ ગ્રુપ-બોટાદનો સારો સહયોગ મળેલ અને પૌત્ર અથર્વ નિલેશભાઈ રાવલ એ પણ દાદાની સ્મૃતિમાં સારી સેવા આપેલ હતી.સમાજ માં દરેકે પોતાને ત્યાં આવતા શુભ અશુભ પ્રસંગે આવી સેવાની જ્યોત પ્રગટાવી જોઈએ અને બિજા ના જીવન માં પ્રકાશ ફેલાવો જોઈએ.

રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.