આટકોટ ખાતે ભારત સરકાર દ્વારા ત્રણ નવા કાયદા અંગે જન જાગૃતી માટે કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું - At This Time

આટકોટ ખાતે ભારત સરકાર દ્વારા ત્રણ નવા કાયદા અંગે જન જાગૃતી માટે કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું


ભારત સરકારના ત્રણ નવા કાયદા માટે હરીનમન આટકોટ ખાતે જન જાગૃતિ કાર્યક્રમ કરવામા આવ્યો હતો જેમાં જસદણ કોર્ટના એડવોકેટો પ્રકાશભાઈ પ્રજાપતિ તથા પો.સબ.ઇન્‍સ જે.એચ.સિસોદીયા તથા પોલીસ સ્‍ટાફ તથા ગામના આગેવાનો તેમજ સ્‍થાનિક લોકો તથા ફેક્‍ટરીમાં કામ કરતા લોકો મળીને આશરે 500 જેટલાસ્ત્રી-પુરૂષો હાજર રહેલ હતા કાર્યકમમાં નવા કાયદાના અમલ માટે વિસ્‍તૃત માહિતી આપવામાં આવેલ અને કાયદાનું પૂર્ણપણે પાલન થાય છે તે માટે ઉપસ્‍થિત એડવોકેટ તેમજ થાણા અધિકારી દ્વારા વિસ્‍તૃત સમજણ આપેલ હતી અને આ આયોજનનો હેતુ પુરાવાર થાય તેવી રિતે માહીતી પ્રદાન કરવામા આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image