અમદાવાદ: બાવળા ના રામનગર ગામ માં પ્રેમિકાની છરી મારી કરપીણ હત્યા
અમદાવાદ :બાવળા ના રામનગર ગામે હત્યાની ઘટના સામે આવી હતી
પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા
પ્રેમી મનસુખ રાવળ એલલીતા ઠાકોર નામની મહિલાની હત્યા કરી હતી લલીતા ઠાકોર મહિલાની હત્યા થતા બે બાળકો નોંધારા બન્યા આરોપી મનસુખ રાવળે મૃતક મહિલાને ગળાના ભાગે ધારદાર છરાના ઘા મારી હત્યા નીપજાવી હોવાનું સામે આવે આવ્યુ હતુ
સૂત્રો દ્વારા જાણવા મળેલ અગાઉ પણ બંને વચ્ચે અનેક વાર બોલા ચાલી અને મારપીટ થયેલી હોવાનું જાણવા મળ્યું ઘટનાની જાણ થતા બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી એફ એસ એલ ની મદદ લઈ મૃતદેહપોસ્ટમોર્ટમ અર્થે મોકલી
મહિલાની તેના પ્રેમીએ કેમ હત્યા કરી તેનું કારણ અકબંધ હતું.
બાવળા પોલીસે આરોપી મનસુખ રાવળ ના ઝડપી પાડીબાવળા પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી હતી
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે
