ધંધુકા તાલુકાનાં ગુંજાર ગામે વિકસીત ભારત સંકલ્પ રથયાત્રા નો ત્રીજો દિવસ - At This Time

ધંધુકા તાલુકાનાં ગુંજાર ગામે વિકસીત ભારત સંકલ્પ રથયાત્રા નો ત્રીજો દિવસ


વિકસીત ભારત સંકલ્પ રથયાત્રા ત્રીજો દિવસ
ધંધુકા તાલુકાનાં ગુંજાર ગામે વિકસીત ભારત સંકલ્પ રથ યાત્રા માં ધંધુકા વિધાનસભા નાં ધારા સભ્ય શ્રી કાળુંભાઈ ડાભી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગણાત્રા સાહેબ, નાયબ મામલદાર શ્રીમતિ દેસાઇ મેડમ, સાથે તાલુકા વહીવટી તંત્રના તમામ વિભાગો નાં કાફલા સાથે એપીએમસી ધંધૂકાનાં ચેરમેન ચેતનસિંહ ચાવડા અને ગુજરાત રાજ્ય એગ્રીકલ્ચર માર્કેટીંગ બોર્ડનાં ડિરેકટર શ્રી નવલસિંહ ચુડાસમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી, અને ભાજપ કોષાધ્યક્ષ શ્રી હર્ષદસિંહ સોલંકી ઉપ પ્રમુખ વીમેશભાઈ આચાર્ય, ગુંજાર ગામના ભાજપ આગેવાન ચંદુભાઈ સહિત ગામનાં મોટી સંખ્યા માં ઉપસ્થિતિ ગણમાન્ય આગેવાનો ની ઉપસ્થિત માં સ્થળ ઉપર જ વિવિઘ યોજના ઓ નાં લાભાર્થી ઓ ને મળવાપાત્ર લાભો અને ખાસ કરીને ઉજ્જવલા યોજના નાં લાભાર્થી ઓ ને સ્થળ ઉપર જ નવા ગેસ કનેશન આપવામાં આવ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.