શિહોર નગરપાલિકા જ્યારે ધોર નિંદ્રામાં છે તો હવે સિહોર ની પ્રજા કોના ભરોસે રહેવાનું - At This Time

શિહોર નગરપાલિકા જ્યારે ધોર નિંદ્રામાં છે તો હવે સિહોર ની પ્રજા કોના ભરોસે રહેવાનું


સિહોર નગરપાલીકા ગટર વિભાગના સુપરવાઈઝર ધોર બેદરકારી ધોર નિદ્રા કાઈ ખબર જ પડતી ન હોય તેના ભોગ સિહોરમા જયા જોવો ત્યા ગટર ગટર બસ હદ થયગય છે સિહોરના નાગરિક કો સહન કરે છે શિહોરની pgvcl ઓફિસ .આઈ.ટી.આઈ. સરકારી ઓફિસ સીટી. સર્વ ની ઓફિસ આ બધી જ દરવાજાના ગેટ્સ પાસે ગટર ગટર લોકોને નાગરિકોને ગટર પરથી પસાર થવું છે નગરપાલિકા નું પેટ માં પાણી હલતું નથી અગાઉ પણ રજૂઆત કરી હતી પણ જે શે થે તેની તે દશા શિહોર નગરપાલિકાના એન્જિનિયરો તગડા પગાર મેળવી લીલાલેર કરે છે માત્ર ને માત્ર વહીવટ માં રસ છે શિહોરનું જે થવું હોય તે થાય આ ફરિયાદ પ્રાંત સાહેબને રજૂઆત કરેલ છે pgvcl ના પટેલ સાહેબે પણ સાહેબ શ્રી ને વીડિયો અને રજૂઆત કરેલ છે અને શિહોર નગરપાલિકાના ને ગટર વિભાગમાં ખબર ન પડતી હોય તો એન્જિનિયર ની સલાહ લેવી જોઈએ ગટરનો પ્રશ્ન એક થી નવ વોર્ડનો છે ગામ માંથી દરરોજ ગટરનું પાણી નીકળે છે અને લોકોને ગટરના પાણીમાં ચાલવું પડે છે આ તો શિહોર ના લોકો સહન કરી ખાકી ગયા છે હવે મુખ્યમંત્રી શ્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું લોકો દ્વારા જાણવામાં આવ્યું છે વોર્ડ નંબર 3 ભાંગના કારખાના પાસેથી થઈ રિલાયન્સ પેટ્રોલ પંપ થઈ દાદાની વાવ સુધી ગટરનું પાણી નીકળે છે ને લોકો ગટરના પાણીમાંથી ચાલુ પડે છે અને દાદા ની વાવે દર્શન કરવા જાય છે તે ગટરમાંથી ચાલીને જાય છે બસ સિહોર નગરપાલિકાએ તો માંઝા મૂકી એવું લાગી રયું છે રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.