ભુલ પડાદરા ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન…
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે આજ રોજ મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ભુલ પડાદરા પ્રાથમિક શાળા ખાતે પૂર્વ કેન્દ્રીય આદિજાતિ મંત્રી અને દાહોદ સંસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ આયોજીત ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા*આ અન્વયે પી.એમ.સ્વનિધિયોજના, પી.એમ.વિશ્વકર્માયોજના,આયુષ્યમાન કાર્ડ,ઝુંપડા વીજળીકરણયોજના,પી.એમ.મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો ત્યારે આ કાર્યક્રમ મા સાથે પ્રાન્ત અધિકારી સાહેબ જિલ્લા ઉપ પ્રમુખશ્રી અંબાલાલપટેલ, કડાણા તાલુકા વિકાસઅધિકારી હેતલબેન કટારા, મામલતદારશ્રી ખાંટ સાહેબ કડાણા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી કાળુભાઈ.પી.ડામોર.
વિજયભાઈ સેવક તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંગુબેન માલીવાડ ઉપ પ્રમુખ શ્રી ભગવતસિંહજી નંદાબેન ખાંટ . પૂર્વ પ્રમુખ રમિલાબેન ડામોર.કમલેશભાઈ પાદરીયા પાર્ટીના વડીલ કાર્યકર્તા અંધારી થી પર્વત ભાઈ ફોજી, પવૅતભાઈ તાવિયાડ.કાળુભાઇ એસ ડામોર અજયપાલ બાપુ, પોપટભાઈ, ઝાલુભાઈ, સહીત પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ, અને મોટી સંખ્યામાં વડીલો, શાળા ના વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ,સહીત અધિકારી ગણ, સ્ટાફ ગણ, અને મોટીસંખ્યામાં, ગ્રામજનો, તેમજ કર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.