ઇડર બજાર વિસ્તારમાં દિવસ દરમ્યાનચિલજડપનેઅંજામ આપનાર બે ઇસમોને ગણતરીના દિવસોમાં પકડી કૂલ રૂ. ૧૨,૫૧,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાબરકાંઠા
તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ બપોરના આશરે પોણા બે વાગ્યાના સમયે કે .એમ પટેલહાઈસ્કૂલ ઈડર ખાતે ફરિયાદી પાસેથી અજાણ્યા બે ઈસમો મોટરસાયકલ ઉપર આવી ફરીયાદી પાસેની .૧૫,૦૦,૦૦૦/- ભરેલ બેંગ ઝુંટવી લઇ ચોરી કરી ભાગી ગયેલ હોય જે બાબતે ઈડર પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા
એલસીબી એસ ઓજી અને સ્થાનિક પોલીસની મદદથી ટીમો બનાવી
ઉપરોક્ત ટીમ દ્વારા ટેક્નીકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન સોર્સીસ ની મદદ મેળવી સતત ઉપરોક્ત ગુન્હાનો ભેદ ઉકેલવા ટીમ કાર્યરત હતી. જે દરમ્યાન સાથેના એ.એસ.આઇ.નરસિંહભાઇતથા અ.હે.કો.વિનોદભાઈનાઓને બાતમી હકિકત મળેલ કે ઇડર ખાતે રૂ.પંદર લાખની ચોરી કરનાર કિરણકુમારનટવરભાઈચેનવા તથા રાહુલકુમાર બાબુભાઈ વણઝારા બન્ને રહે.ચિત્રોડી તા.ઇડર જી.સાબરકાંઠાનાઓકાળા કલરની નંબર વગરની હિરો સ્પ્રેન્ડર પ્લસ મો.સા.લઈ હિંમતનગરથી નિકળી ઈલોલ તરફ જનાર છે.અનેમો.સા.ચાલકેઆછા લીલા જેવા રંગનુ શર્ટ તથા વાદળી જીન્સપહેરેલ છે તથા પાછળ બેઠેલ ઇસમ કાળા કલરનો થેલો લઇ બેઠેલ છે તેને આછા લાલ પીળી ચોકડી ભાતનું શર્ટ તથા વાદળી જીન્સપહેરેલ છે."જે બાતમી હકિકત આધારે બાયપાસરોડેઇલોલ ચોકડી,હિંમતનગર, તા.હિંમતનગર ખાતે પહોચીઉપરોક્ત બાતમીવાળા ઇસમોની વોચમાં હતાંજે દરમ્યાન પાણપુર ગામ બાજુથી ઉપરોક્ત બાતમીવાળા ઇસમો નંબર વગરની મો.સા.લઇ આવતાં જણાતાં જે બન્ને રાઈમોને પકડી સદર મો.સા.ચાલકનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ રાહુલકુમાર બાબુભાઇ વણઝારા ઉ.વ.૨૨ રહે.વણઝારા વાસ ચિત્રોડી તા.ઇડર જી.સાબરકાંઠાતેમજ તેની પાછળ મો.સા. ઉપર બેઠેલ ઇસમનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ કિરણકુમાર ઉર્ફે ડેટોલનટવરભાઈચેનવા ઉ.વ.૨૪ રહે.ચેનવા વારા ચિત્રોડી તા.ઇડર જી.સાબરકાંઠાનો હોવાનું જણાવેલ સદરી પાછળ બેઠેલ કિરણકુમાર પાસે કાળા કલરનો સ્કુલ બેગ જેવો થેલો હોય જે થેલો ખોલી જોતાં અંદર અલગ અલગદરની ચલણી નોટોનાબંડલો ભરેલ હોય જેસંબધે પુછતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી સદર બન્ને ઇસમોને એલ.સી.બી.કચેરી હિંમતનગર ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે,અમો બન્ને જણાંએ ગઇ તા.૨૫/૦૩/૨૦૨૫ મંગળવારના રોજ ઇડર ખાતેથી રીક્ષામાં બેઠેલ ઇસમ પાસેથી રૂપિયાનો થેલો ઝુંટવીને લઇ લીધેલ છે તે રૂપિયા હોવાનું અને પકડાયેલ મો.સા.નો ઉપયોગ કરેલ હતો અને ચોરી કર્યા પછી બન્ને જણાં મો.સા. લઇ દેશોતર થઇ હિંમતનગર મોદી ગ્રાઉંડ આવી અમારો મિત્ર વિવેક શાહ રહે.ઇલોલતા. હિંમતનગર વાળા ને બોલાવી હકિકતની જાણ કરતાં વિવેક શાહે સેફ જગ્યાએ લઇ જવાની વાત કરતાં વિવેકનું કાળા કલરનું એક્ટીવા તેમજ પોતાની મો.સા.હિંમતનગર બસ સ્ટેશને મુકી ત્યાંથી રીક્ષામાં મોતીપુરા જઇ પ્રાઇવેટ ઇકો ગાડી કરી ગાંધીનગર નિકળેલા અને વિવેક શાહે સેલ્ફ ડ્રાઇવીંગવાળી ગાડી લેવા સારૂ સંપર્ક કરતાં ગાંધીનગર સેક્ટર-૨ થી ટોયટાનીઅર્બનક્રુઝર ગાડી દિવસના રૂ. ત્રણ હજારના ભાડેથી પાંચ દિવસ માટે લઇ રૂ.ત્રીસ હજાર તથા આધારપુરાવા આપી ગાડી લઈ અમદાવાદ,ગાંધીનગર,હિંમતનગર,વિજાપુર,મહેસાણા,અમદાવાદ વિગેરે જગ્યાએ બે દિવસ સુધી ગાડી લઇ ફરેલા અને આજરોજ અમો હિંમતનગર આવી મો.સા. લઇ પોતાના ગામ તરફ યોરી કરેલ પૈસા સગેવગે કરવા સારૂ જતાંહતાં અને અમારો મિત્ર વિવેક શાહ ગાડી લઇ તેના ઘરે જતો રહેલ છે જે ગાડીના નંબરની અમોને ખબર નથી તેમજ પકડાયેલ હિરો સ્પ્રેન્ડર મો.સા.નો નંબર GJ09DL9409 નો હોવાનું જણાવેલ.
જેથી સદરીપકડાયેલ ઇસમોની ઝડતી તપાસ રાહુલકુમાર બાબુભાઇ વણઝારાની પાસેથી એક વીવો કંપનીનો કાળા કલરનોસ્માર્ટે મોબાઇલ ફોન જેની કિ.રૂ.૫૦૦૦/-તેમજ એક સફેદ ભુખરા રંગનો હાથ રૂમાલ જે રૂમાલ મોઢા ઉપર બાંધી ચોરી કરેલ હોવાનું જણાવી જે રૂમાલની કિ.રૂ.૦૦/૦૦ ની ગણેલ તેમજ કાળા કલરનું હિરો સ્પ્રેન્ડર પ્સ મો.સા.જેની કિ.રૂ.૫૦,૦૦૦/-તેમજ પકડાયેલ બીજો ઈસમ કિરણકુમાર ઉર્ફે ડેટોલનટવરભાઇચેનવાનીપાસેથી એક સેમસંગ કંપનીનો પર્પલકલરનોસ્માર્ટે મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-તેમજ સદરી ઇસમ પાસેથી એક કાળા કલરની સ્કુલ બેગ હોય જે ખોલી જોતાં થેલામાંથી અલગ અલગદરની ચલણી નોટોનાબંડલો હોય જે બહાર કાઢી જોતાં જેથી ઉપરોક્ત પતલા એ બંને ઈસમો પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો તથા મોબાઇલ ફોન સહિત મોટરસાયકલ અને અન્ય ચીજ વસ્તુઓ ભેગી કરી કુલ 12,51,900 નો મુદ્દા માલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે
વધુમાં માહિતી મળતા જે કિરણ સેનવા ઉપર અગાઉ પણ ગુનામાં નોંધાયેલ છે હિંમતનગર એ ડિવિઝન તથા અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નામ આવેલ છે
તથા જે વિવેક શાહ છે તેનું પણ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નામ આવેલ છે તેમ આ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત કાર્યો કરી ચૂકેલ છે
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
