હિંતનગરમાં ગ્રામ્ય પોલીસ મથકે આજ રોજ 10.30 કલાકે સાબરકાંઠા એસપી સાહેબ વિજય પટેલ સાહેબ તથા રીમા ઝાલા ડી.વાય.એસ.પી સાહેબ આજરોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી - At This Time

હિંતનગરમાં ગ્રામ્ય પોલીસ મથકે આજ રોજ 10.30 કલાકે સાબરકાંઠા એસપી સાહેબ વિજય પટેલ સાહેબ તથા રીમા ઝાલા ડી.વાય.એસ.પી સાહેબ આજરોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

હિંતનગરમાં ગ્રામ્ય પોલીસ મથકે આજ રોજ 10.30 કલાકે સાબરકાંઠા એસપી સાહેબ વિજય પટેલ સાહેબ તથા રીમા ઝાલા ડી.વાય.એસ.પી સાહેબ આજરોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બાળકક્ષનું ઉદઘાટન કરી વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરી
એસપી સાહેબ ની ઉપસ્થિતિમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પી.એસ.આઇ ગોસ્વામી સાહેબ તથા ગ્રામ્ય પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા આજરોજ પ્રકૃતિ હરી ભરી રહે તે માટે આશરે 300 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.