બોટાદ 181 હેલ્પલાઇનની ટીમે સગીરાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
બોટાદ 181 હેલ્પલાઇનની ટીમે સગીરાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
અભયમ મહિલા હેલ્પલાઇન 181 માં ફોન પર જાણ થતાં એસટી ડેપો ખાતે થી નસવાડી ગામની અને મજૂરી કામ માટે આવેલ યુવતીને તેના માતા પિતા માનસિક ત્રાસ આપતા હોય અને સારી રીતે રાખતા નથી.યુવતીના માતા પિતા સગીરાના જબરજસ્તી લગ્ન કરાવી દેવાની વાત કરતા હોય હાલ યુવતી લગ્ન કરવા માગતી ન હોય તેથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ યુવતી પાસે તેના ઘરના સભ્યોના ફોન નંબર ન હતા સગીરાએ જણાવેલ કે તેઓ જે વાડીમાં મજૂરી કામ કરે છે તે વાડી જોયેલ છે ત્યારબાદ 181 ની ટીમ સગીરાને તેના માતા-પિતા સાથે સુખદ સમાધાન કરાવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.