બાલાસિનોર માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી ન મળતા D. D. O .સાહેબ ના દ્વાર ખખડાવતા અરજદાર - At This Time

બાલાસિનોર માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી ન મળતા D. D. O .સાહેબ ના દ્વાર ખખડાવતા અરજદાર


બાલાસિનોર તાલુકાના ભાથલા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમ ઊભી થયેલ છે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિકાસ કામોમાં ગેરરીતી કરીને ભ્રષ્ટાચાર કરેલ છે અને પોતાની મનમાની કરે છે તેમ અરજદાર અમરસિંહ ગલાભાઈ સોલંકી જણાવે છે અરજદારના જણાવ્યા પ્રમાણે ગ્રામ પંચાયતમાં સરપંચ પોતાની મનમાની કરે છે અને પોતાના સગા સંબંધીઓ ના ખાતા બેંક એકાઉન્ટમાં નાણા જમા કરાવે છે અને ભ્રષ્ટાચાર કરે છે મનરેગા તેમજ પીએમ આવાસ યોજના આવી સરકારની વિવિધ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેથી હું અરજદાર અમરસિંહ ગલાભાઈ જાહેર માહિતી અધિકાર હેઠળ બાલાસિનોર તાલુકા પંચાયતમાં માહિતી માગતા માહિતી આપવામાં આવેલ નથી અને માહિતી આપવાની સમય મર્યાદા પણ પૂર્ણ થયેલ હોય જેથી કરીને લુણાવાડા જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીને અરજી લખીને માહિતી અધિકાર હેઠળ માહિતી માગવામાં આવેલ છે
નમુનો—ક

(જુઓ નિયમ ૩ (૧) )

માહિતી મેળવવાની અરજી

પ્રતિ શ્રી,

જાહેર માહિતી અધિકારી શ્રી.

તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી,

બાલાસિનોર જી. મહીસાગર

(૫) અરજદારનું નામ સૉલંકી અમરસિંહ ગલાભાઈ

૨] પુરૂ સરનામું :-મું. ભાથલા તાલુકો બાલાસિનોર જીલ્લો મહીસાગર

(૩) માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૫ મુજબ માહિતી પુરી પાડવા ની વિગતો ટુંકમાંઃ

{૨} ગ્રામપંચાયત ભાંથલા માં નરેગા, મનરેગા યોજના હેઠળ જાન્યુ –૨૦૨૧ થી જુલાઇ - ૨૦૨૨ સુધી કયા કયા કામો કરવાની મંજુરી આપેલ છે. વિગતવાર માહિતી આપવી.

[૨]ગ્રામપંચાયત ભાથલા જાન્યુઆરી ર0ર૧ થી જુલાઇ -૨૦૨૨સુધી નરેગા, મનરેગા યોજનાકરેલ કામમાં કામદારોનું મસ્તર (હાજરીપત્રક) ની યાદી આપવા.

(ક) ગ્રામપંચાયત ભાથલા જાન્યુઆરી થી 2021 જુલાઇ -૨૦૨૨ધી સુધી નરેગા, માતંગા યોજના હેઠળ હાજરી પુરનાર (મેટ) નું પરૂ નામ અને વિગતવાર આપવું

(૪) ગ્રામપંચાયત ભાંથલા જાન્યુ -૨૦૨૧ થી જુલાઇ -૨૦૨૨ સુધી સુધી નરેગા, મનરેગા જોબકાર્ડ, કામદારોના ખાતામાતાલુકા પંચાયત બાલાસિનોર દ્વારા રૂપિયા નાખેલ છે. જેના ખાતામાં રૂપિયા નાખેલ છે. તેવા જોબ કાર્ડ ધારકોના પુરા નામ સાથે વિગતે માહિતી આપવી.

(૫) ભાથલા ગ્રામ પંચાયત ૧૫મું નાણાપંચ વર્ષ ૨૦૨૦–૨૧ માં બનાવેલ સામુહિક શૌચાલય ૨૨નભાઇ ભાઈ ના બિયામાં બનાવેલનું પ્લાન એસ્ટીમેટ, as લોકેશનના ડેટા થયેલ ચૂર્ણ ની માપણી એમ.બી. કોમ., ચુકવણું થયેલ બીલ આ કામની વિગતવાર માહિતી
(૬) ભાથલા ગ્રામ પંચાયતમાં સ્વભંડોળમાંથી થયેલ ચુકવણું જાન્યુ -૨૦૨૧ થી જુલાઇ ૨૦૨૨ સુધી ના ચેક ચુકવણી વિજ્રા, મુવર્ણ કાલ એજરસીનું નામ દરેક ચેકની વિગતવાર માહિતી, ઠરાવ બુકની નકલ થયેલ મીટીંગમાં ખર્ચો બહાલી આપેલ તેની વિગત

હું આથી જણાવું છું કે માંગવામાં આવેલી માહિતી, માહિતીના અધિકાર માનના અધિનિયમ-૨૦૦૫ની ક્લમ-૮ અથવા કલમ-૯ હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુકિત આપેલ હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી. અને મારી ઉત્તમ જાણ મુજબ તે તેના ની કચેરી ને લગતી છે.

આ અરજી ઉપર રૂ.૫૦નો નોન જયુડીશીયલ સ્ટેમ્પ ચોટેલ છે.

સદર ઉપરોકત વિગતો મુજબ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ મુજબ

માહિતી પુરી પાડવા આદેશ કરવા વિનંતી છે.

સદર નક્લોની જે કાંઇ ફી થશે તે ભરવા તૈયાર છીએ

અરજદાર ની સહી

તરીખઃ-૨૦ .૦૭ .૨૦૨૨


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.