ખેતરોમાં પાણી ભરાતા જેસીબીની મદદથી પાણીનો નિકાલ હાથ ધરવામાં આવ્યો - At This Time

ખેતરોમાં પાણી ભરાતા જેસીબીની મદદથી પાણીનો નિકાલ હાથ ધરવામાં આવ્યો


લુણાવાડા તાલુકાના દલવાઈ સાવલી ગામે ખેતરોમાં ભરાયેલા પાણીને લઈને જેસીબી ની મદદ થી પાણી દુર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.દલવાઈ સાવલી ગામે ખેતરોમાં વર્ષો જુની પાણી ભરવાની સમસ્યાને લઈને ખેતરો પાણીથી જળબંબાકાર બન્યા હતા.જ્યારે સ્થાનિક લોકોની રજુઆત બાદ જેસીબીની મદદથી આ પાણી ભરેલા ખેતરોમાંથી પાણી દુર કરવામાં આવેલ હતુ.પાણી થી જળબંબાકાર થયેલ ખેતરોમાં પાણી દુર કરવા માટે જેસીબીની મદદથી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.