મુળી ના જેપર ગામે ખેડૂત ના પ્રશ્નો અને નિરાકરણ માટે સભા યોજાઈ
*ખેડૂતોની મૂળભૂત સમસ્યા ના કાયમી નિરાકરણ માટે ગામડે ગામડે ફરી "આપ"ના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા દ્વારા મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જે અનુસંધાને ગતરાત્રે જેપર ગામે ખેડૂત મીટીંગ યોજાઇ હતી*
*ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો જેવા કે સિંચાઈનું પાણી, એમ.એસ.પી. કાયદો, દેવામાંફી, લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ સાથે જ ખેડૂતોને મફત વીજળી જેવા પ્રશ્નોને લઈ કાયમી નિરાકરણ લાવવા માટે એક મજબૂત ખેડૂત સંગઠન ઊભું થઈ રહ્યું છે જે અનુસંધાને રાજુભાઈ કરપડા અને ટીમ દ્વારા ગામડે ગામડે ફરી મીટીંગો કરી દરેક ગામમાં ખેડૂત ટીમ તૈયાર કરવામાં આવી રહી છે જે અનુસંધાને ગતરાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જેપર ગામે ખેડૂત મિટિંગ યોજાય જેમાં કિશોરભાઈ સોળમિયા, અશોકભાઈ મકવાણા, ચતુરભાઈ રાણીપાટ, સેલાભાઈ, ઘનાભાઈ, શંકરભાઈ સહિત આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે
