દામનગર પોલીસ કર્મચારી પી આર દેશાણી સેવા નિવૃત થતા વિદાયમાન અપાયું
દામનગર પોલીસ કર્મચારી પી આર દેશાણી સેવા નિવૃત થતા વિદાયમાન અપાયું
દામનગર શહેર પોલીસ માં ફરજ બજાવતા પી આર દેશાણી પરશુરામબાપુ સેવા નિવૃત થતા શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં વિદાયમાન સમારોહ યોજાયો હતો પી આર દેશાણી ના વિદાનમાન સમારોહ માં શ્રી કુંભનાથ મહાદેવ મહંત સીતારામ આશ્રમ મહંત હાવતડ આશ્રમ મહંત સહિત સ્થાનિક પી એસ આઈ બી પી પરમાર દામનગર સમગ્ર પોલીસ પરિવાર સ્ટાફ હોમગાર્ડ યુનિટ જવાનો સહિત સ્થાનિક વેપારી અગ્રણી અમરશીભાઈ નારોલા અશોકભાઈ બારડ અમરશીભાઈ શભૂભાઈ નારોલા બી એલ ચાવડા વિનુભાઈ નારોલા હારૂનભાઈ ફ્રુટવાળા મહેબૂબ ચૌહાણ બાવદિન ચુડાસમા ભાવેશભાઈ ખખ્ખર યાસીન ચુડાસમા રાજુભાઈ બોળીયા હારૂનભાઈ ડેરૈયા સુરેશભાઈ મકવાણા ગિધાભાઈ મિસ્ત્રી શહેર પત્રકાર સંધ ના નટુભાઈ ભાતિયા વિનુભાઈ જયપાલ વિમલ ઠાકર વિનુભાઈ પરમાર સહિત લાઠી લીલીયા બાબરા સહિત ના પોલીસ કર્મચારી સ્ટાફ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ પાલિકા સદસ્ય સહિત અઢારે આલમ ની વિશાળ હાજરી માં પી આર દેશાણી ના સમગ્ર જીવન કવન ને તાદ્રશ્ય કરતા અનેકો અગ્રણી ઓ એ તેમની નોકરી દરમ્યાન ની સેવા ઓની સરાહના કરી હતી સાકર પડો શ્રીફળ આપી પી એસ આઈ બી પી પરમાર ના વરદહસ્તે અર્પણ કરાયા બાદ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ વ્યક્તિ ઓ દ્વારા શાલ શિલ્ડ સન્માન પત્ર પુષ્પ સ્મૃતિ ચિન્હ પુસ્તક અર્પિ વિશિષ્ટ વિદાયમાન અપાયું હતું પી આર દિશાણી ની સાથે અન્ય પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી નિવૃત થયા હોય તેવા અને તેમની સાથે નોકરી કરી ચુક્યા હોય તેવા અસંખ્ય મિત્રો પરિચિતો દુરસદુર થી પણ પી આર દેશાણી ને સત્કારવા વિદામમાન સન્માન માં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.