જસદણ પંથકમાં એસિડ પીવાની બીજી ઘટના સામે આવી - At This Time

જસદણ પંથકમાં એસિડ પીવાની બીજી ઘટના સામે આવી


જસદણ પંથકમાં એસિડ પીવાની બીજી ઘટના સામે આવી

જસદણ તાલુકાના વડોદ ગામે આજે બપોર ના સમયે અજય ભાઈ ધીરુભાઈ બારૈયા ઉંમર વર્ષ 19 અને અજયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પીધું હતું અને તત્કાલ ધોરણે તેને જસદણની લાઇફકેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પણ વધુ તકલીફના કારણે અજય ને રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ અને હાલ સારવાર ચાલુ છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.