બોટાદમાં નિધિ સિડ્સ પરિવાર દ્વારા વૃક્ષ વિતરણ રથને પ્રસ્થાન કરાવાયું
બોટાદમાં નિધિ સિડ્સ પરિવાર દ્વારા વૃક્ષ વિતરણ રથને પ્રસ્થાન કરાવાયું
બોટાદ નિધિ સિડ્સ દ્વારા તુરખા ગામ ખાતે વૃક્ષ વિતરણ રથના પ્રસ્થાન માટેનો ભવ્ય આયોજન સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંતોના હસ્તે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પર્યાવરણના જતનના ઉદ્દેશ સાથે જિલ્લાના 50થી વધુ ગામોમાં આ રથ 15 દિવસ ફરશે અને 9500 વૃક્ષનું વાવેતર કરાવશે.
Report AT THIS TIME NEWS Botad
Mo: 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.