સાલીયા સંતરોડ માં આશાપૂરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા નવરાત્રી ની મોજ જોર જોસ માહોલ જામ્યો - At This Time

સાલીયા સંતરોડ માં આશાપૂરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા નવરાત્રી ની મોજ જોર જોસ માહોલ જામ્યો


સંતરોડ આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આશાપુરા મેદાન નવલી નવરાત્રી મહોત્સવ યોજાયો હતો ત્યારે ભેમાભાઇ ની મહેનત રંગ લાવી હોય તયારે છઠ્ઠા નવરાત્રી ના પાવન દિવસે આગેવાનો સાથે મળીને ગરબાની રમઝટ બોલાવતા શ્રી મૂળા શેઠ શાકભાજી વાળા શનાશેઠ ફ્રૂટ વાળા ઉમેશભાઈ રાવલ. ભેમાંભાઈ નાથાભાઈ. અમીતભાઈ ( કાળુ શેઠ ). ભારતભાઈ ફ્રૂટવાળા.
રાજુભાઈ શિવાજી શેના ના બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્રી ગુજરાત. લક્ષમંભાઈ વીરાભાઇ. .જીગાભાઈ ચા વાળા. અરવિંદભાઈ જીલ્લા પંચાયત સભ્ય શ્રી. કમલભાઈ શકારભાઈ. દિનેશ ભાઈ સુરસિંગ ભાઈ મેદાન માં પધારેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા અને સાથે મળી ને ગરબા સંગીતનો લાભ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image