જસદણના આટકોટ ટી પોઇન્ટ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો - At This Time

જસદણના આટકોટ ટી પોઇન્ટ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો


બાવળની જાળીમાંથી સડેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, સ્થાનિક લોકોને જાણ થતા આટકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી, 20 દિવસથી બાવળની જાળીમાં મૃતદેહ પડ્યા હોવાનું અનુમાન, મૃતદેહને ફોરેન્સીપ રિપોર્ટ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.