મહુવામાં ગાત્રો થીજવતી ઠંડી: સૌપ્રથમ વખત તાપમાન સડસડાટ ગગડીને પારો 12.6 ડિગ્રીએ પહોંચ્યો, શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા - At This Time

મહુવામાં ગાત્રો થીજવતી ઠંડી: સૌપ્રથમ વખત તાપમાન સડસડાટ ગગડીને પારો 12.6 ડિગ્રીએ પહોંચ્યો, શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા


મહુવામાં ગાત્રો થીજવતી ઠંડી: સૌપ્રથમ વખત તાપમાન સડસડાટ ગગડીને પારો 12.6 ડિગ્રીએ પહોંચ્યો, શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા
સમગ્ર મહુવામાં શિયાળાની સિઝનમાં સૌપ્રથમ વખત લઘુતમ તાપમાન સડસડાટ ગગડીને 12.6 ડિગ્રી એ પહોંચી જતા શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયાડ પંથકમાં માત્ર એક જ રાતમાં પૂર્વતર દિશામાંથી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાતા તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો છે લઘુતમ તાપમાન 12.6 ડીગ્રી પહોંચી જતા શહેરીજનો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે એ જ રીતે મહત્તમ તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.