મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે બંધ ના એલાન ને ભારે સમર્થન..
બાલાસિનોર નગરના નગરજનો દ્વારા બંધના એલાન ને તમામ વેપારીઓ એ કર્યું સમર્થન..
વહેલી સવાર થી બાલાસિનોર નગરની તમામ દુકાનોમાં સજ્જડ બંધ..
નગરના એસ.સી. સમાજ દ્વારા નગરમાં રેલી પણ કાઢવામાં આવી..
નગરજનો દ્વારા પેટા જાતિ વર્ગીકરણ અંગેના ચુકાદા નો વિરોધ કર્યો..
બાલાસિનોર નગરમાં તમામ વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ બંધને સમર્થન આપ્યું..
બાલાસિનોર પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.