મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા ખાતે રામલલાના કર્યા દર્શન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા હતા અહીં તેમણે રામલલ્લાનાં દર્શન કર્યા હતા અયોધ્યામાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઊમટ્યું. ત્યારે દરેક રાજ્યના ભવન બનાવવા માટે ઉત્તરપ્રદેશ સરકારે જમીન ફાળવી છે. ગુજરાતી ભવન જ્યાં બનવાનું છે એ જમીન જોવા માટે મુખ્યમંત્રી પટેલ જશે. એ પહેલાં તેઓ અયોધ્યામાં ગુજરાત ટૂરિઝમની ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 30 વાગ્યે રામકથા પાર્ક હેલિપેડ પર ઊતર્યા. અહીં તેઓ અયોધ્યામાં નિર્માણ થનારા વિવિધ રાજ્યોના ગેસ્ટહાઉસ માટે ચિહ્નિત થયેલી જમીનનું નિરીક્ષણ કરશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.