ખેરાલુની શાળાઓમાં આરોગ્ય તપાસ - At This Time

ખેરાલુની શાળાઓમાં આરોગ્ય તપાસ


ચાણસોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧૦ થી ૧૯ વર્ષના કિશોર કિશોરીઓ ચાણસોલ પ્રાથમિક શાળાના ૧૬૩ બાળકો, ડભાડ પ્રાથમિક શાળાના ૨૦૦ બાળકો, ડાલીસણા પ્રાથમિક શાળાના ૯૩ બાળકો, નાનીવાડા પ્રાથમિક શાળાના ૯૪ બાળકો, અને બળાદ પ્રાથમિક શાળાના ૧૭૦ બાળકો એમ કુલ ૭૫૭ કિશોર કિશોરીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.