31 ડિસેમ્બર ને પગલે , તાલાલા પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર બ્રેથ એનલાઈઝર દ્વારા ચેકીંગ હાથ ધરાયું…
31 ડિસેમ્બર ને પગલે , તાલાલા પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર બ્રેથ એનલાઈઝર દ્વારા ચેકીંગ હાથ ધરાયું...PI જે.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ વેરાવળ રોડ ઉપર આવેલ શ્રી પાર્ટી પ્લોટ પાસે પોલીસ સ્ટાફ દ્વારા 31st ડિસેમ્બરને પગલે દારૂના દૂષણને ડામવા માટે બ્રેથ એનાલાઈઝર દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.