આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે
આજરોજ હિંમતનગર તાલુકાના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે
ટીબી નાબૂદ માટે લોક ભાગીદારીનુ અભિયાન તેમજ ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટ આપવામાં આવી.
હિંમતનગર તાલુકાના ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી નાબૂદ તેમજ ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી આ પસંદગી હિંમતનગર તાલુકા હેડ ઓફિસર ડોક્ટર રાજેશ આર પટેલ તેમજ ગામના સરપંચ શ્રી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સર્વે સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ડોક્ટરને જણાવ્યું હતું કે આપણે આપણા ભારતમાંથી ટીબી નાબૂદ કરવાની છે અને ટીબીના દર્દીઓને સાચવવું કેવી રીતે તેમજ જાગૃત કર્યા હતા
આ પ્રસંગ પોષણ કીટ માટે ઇલોલના દાતાઓ તરફથી સહાય આપવામાં આવી હતી તેમનો . ટીબી સુપરવાઇઝર સાધુ સાહેબે તેમજ સ્ટાફને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.