લાયન્સ કલબ ઓફ સિહોર અને નેચરોપેથી ડોકટર્સ એસોસિએશન આયોજીત રક્તદાન કેમ્પ તથા સુવર્ણ પ્રાશન ઓરલ ડ્રોપસ કેમ્પ નુ આયોજન આજરોજ સિહોર ગાયત્રી ક્લિનિક ડો.પ્રશાંત બી.આસ્તિક પાળીયાધાર ના ખાચા મા યોજાયો - At This Time

લાયન્સ કલબ ઓફ સિહોર અને નેચરોપેથી ડોકટર્સ એસોસિએશન આયોજીત રક્તદાન કેમ્પ તથા સુવર્ણ પ્રાશન ઓરલ ડ્રોપસ કેમ્પ નુ આયોજન આજરોજ સિહોર ગાયત્રી ક્લિનિક ડો.પ્રશાંત બી.આસ્તિક પાળીયાધાર ના ખાચા મા યોજાયો


આજરોજ લાયન્સ તરફ થી પુર્વ પ્રમુખ અશોકભાઈ ઉલવા.પુર્વ સેક્રેટરી લાયન ઉદયભાઇ, સેક્રેટરી લાયન સંજયભાઈ દેસાઈ, ટ્રેઝરર લાયન કલ્પેશભાઈ સલોત, સિનિયર મેમ્બર્સ લાયન મુકેશભાઈ વોરા,લાયન કલ્પેશભાઈ ગૌસ્વામી,લાયન યોગેશ ભાઈ મલુકા , લાયન યોગેશ ભાઈ માવાણી, લાયન દિનેશભાઈ દુધેલા વર્તમાન પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિક દ્વારા દિપ પ્રાગટ્ય કરવામા આવેલ.
આ કેમ્પ મા 50 બોટલ રક્ત દાન એકત્રિત થયુ, પાંચ દંપતિ ઓ અને પત્રકાર લવજીભાઈ ખસિયા એ દંપતિ અને તેમના પુત્ર ડો.નયનભાઇ ખસીયા એ પરિવાર સહિત રક્તદાન કરેલ.
લાયન સંજયભાઈ, લાયન કલ્પેશભાઈ સલોત દ્વારા સુવર્ણ પ્રાશન ઓરલ ડ્રોપસ કેમ્પ ની શરૂઆત કરવામા આવેલ
આ કેમ્પ ને સફળ બનાવવા કેતનભાઈ આસ્તિક, પ્રભાત સિહ ચાવડા,મુળરાજ સિંહ પરમાર ,મહેશ બાંભણીયા, દિપકભાઈ મેર, જય મિસ્ત્રી, દેવા ભાઈ, કનુભાઇ (ભંગારી),જીગર પરમાર એ ખુબ જ મહેનત ઉઠાવવા બદલ લાયન્સ ક્લબ ઓફ સિહોર અને નેચરોપેથી ડોકટર્સ એસોસિએશન આપ સૌનો આભાર વ્યક્ત કરેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.