વડનગર માં જ્વેલર્સ એસોસિયેશન તેમાં સોનાચાંદીના દાગીના વેપારી ઓ ની મીટીંગ યોજાઈ ગઈ - At This Time

વડનગર માં જ્વેલર્સ એસોસિયેશન તેમાં સોનાચાંદીના દાગીના વેપારી ઓ ની મીટીંગ યોજાઈ ગઈ


વડનગર માં જ્વેલર્સ એસોસિયેશન તેમાં સોનાચાંદીના દાગીના વેપારી ઓ ની મીટીંગ યોજાઈ ગઈ

વડનગર ખાતે જ્વેલર્સ એસોશીયેશન તેમજ સોના ચાંદીના દાગીનાના વેપારીઓ સાથે આગામી દિવાળી તહેવાર સંદર્ભે મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં ખાસ કરીને ચોરી, છેતરપીંડી જેવા બનાવો ન બને તે માટે સલાહ માર્ગદર્શન આપવામાં આવ્યુ અને સી.સી.ટી.વી કેમેરા કાર્યરત રાખવા મોઢા ઉપર દુપટ્ટો કે માસ્ક પહેરીને આવેલ ગ્રાહકને તે દુર કરાવવા તેમજ કોઇ શંકાસ્પદ લાગતો ઇસમ દાગીના વેચવા માટે આવે તો પોલીસને જાણ કરવા સુચનાઓ આપી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image